.

.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'સરદારનું ગીત' માટે જ ખાસ

બનાવેલ છે. તેમાં સરદાર વલ્લભભાઈનાં જીવનનાં વિવિધ

પાસાં અનુષ્ટુપ છંદમાં ૨૭૦૦ પંક્તિમાં લખેલ છે. તેમાં ૩૦-૩૦

પંક્તિની ૯૦ રચના છે. આ રચનાઓ ફરી ટાઈપ ન કરવી પડે

તે માટે મારી પાસે ટાઈપ થયેલ ટેરાફોન્ટવાળી રચનાઓ અહીં

JPEG ફોર્મેટમાં મૂકેલ છે. બ્લોગ ઓપન થવામાં વધુ લોડ ન

પડે તે માટે એક પેઈઝમાં એક રચના રાખેલ છે. તો વાંચો

અને અમૂલ્ય પ્રતિભવા આપો. બાજુમાં અનુક્રમણિકા પણ છે.

રચનાઓ વાંચતા પહેલા છેલ્લે મૂકેલ પ્રસ્તાવના વાંચજો.

મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા

મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com

..

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે
ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે.
તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની
જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની
વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી
વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે.
નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

સોમવાર, 20 ડિસેમ્બર, 2010